અમદાવાદ : AMC ચૂંટણીનું ફાઇનલ ચિત્ર : 48 વોર્ડમાં
આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમદાવાદમાં 1705 ઉમેદવારઓએ ફોર્મ ભરી ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું. જોકે ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થતાં જ હવે AMC ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અને અમદ