મોદી સરકારે કરી 2.65 લાખ કરોડના 12 પેકેજની જાહેરાત
સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો