આજથી અમિત શાહ ગુજરાતમાં, દિવાળી પરિવારની સાથે ઊજવશ
ભારત સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બુધવારથી ગુજરાત આવી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારો તેઓ પરિવાર સાથે અમદાવાદમાં ઊજવશે. પેટા ચૂંટણીમાં આઠમાંથી આઠ બેઠકો પર વિજય મેળવ્યા બાદ અમિત શાહના આગમનથી ભાજપના કાર્યકરો- નેતાઓમાં ઉત્સાહ