કોરોના સંકટ: WHOની ચેતવણી, કહ્યું- આ રીતે જ સંક્રમ
કોરોના વાયરસની મહામારીને પગલે સફળ વેક્સીન આવતા સુધીમાં જ વિશ્વમાં 20 લાખ લોકોના મોતની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. ચીનમાંથી કોરોના શરૂ થયાને 9 મહિના થયા અને અત્યાર સુધીમાં આશરે 10 લાખ લોકોના મોત થઈ ચુક્