રાજ્યમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં 1108 નવા
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1108 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 1032 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42412 લોકો કોરોનાને મ્હ