આજે રાજ્યને નવા DGP મળશે, આશિષ ભાટિયાનું નામ સૌથી
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતાં તેઓ વયનિવૃત્ત થયા હતા, પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે તેઓને એક્સટેન્શન આપ્યું હતું. આજે ત્રણ મહિના પુરા થતાં રાજ્યના નવા પોલીસવડાની જાહેરાત થશ