ચીનના કબજા વાળા તિબેટ ઉપરથી પસાર થયો ભારતનો જાસૂસી
પાડોશી દેશ ચીન સાથેના સીમા વિવાદની વચ્ચે ભારતનો જાસૂસી સેટેલાઇટ કૌટિલ્ય ચીનના કબ્જા વાળા તિબેટ ઉપરથી પસાર થયો છે. સુત્રો અનુસાર આ રિપોર્ટ આવ્યા બાદ ચીનમાં હડકંપ મચી ગયો છે. ધ વૉલ્ફપેક નામના ટ્વીટર હેન્ડલે કૌટિલ્ય સેટે