રામ મંદિર ભૂમિ પૂજન પર રોકની માગ, હાઈકોર્ટમાં અરજી
અયોધ્યમાં રામ મંદિરના નિર્માણ માટે પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી દાખલ કરી છે. અરજીમાં રામ મંદિ