મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્
કોરોના વાયરસની વચ્ચે ભારે વરસાદે મુંબઈના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક