અમદાવાદમાં 18મી મેથી AMTS બસો શરૂ થઈ શકે છે, AMC ક
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે હાલમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જોકે, આ વચ્ચે અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTS બસ સર્વિસને લઈનો મોટો નિર્ણય કર્યો