ભારતે સ્વદેશી ઍન્ટીબોડી ટેસ્ટ કીટ બનાવી, ગુજરાતની
ભારતમાં કોરોનાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલૉજીએ સ્વદેશી ટેકનીક પર IEGG એલિસા ટેસ્ટ કિટને બનાવી હોવાની જાણકારી કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને આપી હતી. આ સાથે જ, આ કીટ બનાવવાની જવાબદારી ગુજરાત સ્થિત ઝાયડસ કે