મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો 20 હજારને પ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 20 હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,165 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે આજ સમયગાળામાં રાજ્યમાં 48 લોકોના મોત થયા છે. આ સાથે જ મહ