અત્યાર સુધીમાં 22 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા,
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, લોકડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. સેનિટાઈઝરનો ઉપયોગ પણ જીવનનો ભાગ છે. યુવાનો અને સ્વસ્થ લોકો કોરોનાને આરામથી માત આપી રહ્યા છે. જ્યાર