રાજ્યના DGP શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન
હાલમાં કોરોના મહામારીના કારણે સમગ્ર દેશના લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ મહિનાનું એક્સટેનશન આપવામાં આવ્યું છે. તેઓ 30 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના હતા. આ પહેલા