કોરોનાના કારણે મોત થયું હોવાનું માની પર પ્રાંતિય મ
કોરોનાની મહામારી વચ્ચે હિન્દુ-મુસ્લિમ એકતા અને સર્વધર્મ સમભાવની સરવાણી વહી રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો રાંચીથી અમદાવાદ આવેલાં 19 વર્ષના યુવાન પરવેઝ અંસારીનો છે. બે વર્ષ પહેલાં પરવેઝ ઝારખંડના