અમદાવાદમાં કોરોનાગ્રસ્ત મહિલાની સફળ ડિલિવરી, દેશનુ
કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા છે જ્યારે ત્રણ મહિલા અને બે પુરૂષ સહિત પાંચના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ 1298 દર્દી થયા છે અને મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ