લોકડાઉન 2.0: કોંગ્રેસના MLA ચંદનજી ઠાકોર વિરુદ્ધ ફ
કોરોનાની મહામારીના સંક્રમનને રોકવા માટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકાડાઉનનું પાલન કરાવવું પોલીસ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. તેમાં પણ રોફ જમાવવા માટે પંકાયેલા રાજકારણીઓ