AMC કમિશનર વિજય નહેરાનું નિવેદન, અમદાવાદમાં કોરોના
કોરોના વાયરસના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. અમદાવાદ મ્યુન્સિપલ કમિશનર વિજય નહેરાએ શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની માહિતી આપતાં જણાવ્યું ક