કોરોના મહામારીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ચા-
અમદાવાદ કોરોના મહામારીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને ચા,પાણી સાથે બટાકા પૌવા,સેવ ખમણી,ઉપમા અને સેવ મમરાનો નાસ્તો રોજે રોજ મળી રહેશે. મહામારીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને મહામારી સામે ફરજ