કોંગ્રેસને ફટકો, મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટનો રાજ્
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં ગત મહિને સર્જાયેલા રાજનીતિક સંકટને લઈને સોમવારે અંતિમ આદેશ આપતા જજ ડીવાય ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની ખંડપીઠે જણાવ્યું કે, તત્કાલીન સ્થિતિ મુજબ રાજ્ય વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવવાનો રાજ્