રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, રાજકોટમાં 11 દિવસની
રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ કોરોનાનાં કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. અહીથી રોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હવ