Coronavirus: કોરોનાથી દેશમાં 24 કલાકમાં બેના મોત,
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સુધી કોરોનાથી 6 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં કુલ 64 કેસ સામે આવ્યા છે. હાલ સુધી કુલ 22 રાજ્યોમાં કોરોનાનો કહેર વ્યાપી