ભારતીય મૂળના પ્રોફેસર અભિજિત બેનરજીને ઇકોનોમિક્સનો
ભારતમાં જન્મેલા અને મેસાચ્યુસેટ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર અભિજિત બેનરજીને ૨૦૧૯નો ઇકોનોમિક્સનો નોબેલ જાહેર થયો છે. તેમની સાથે જ પ્રોફેસર તરીકે કામ કરતા તેમના પત્ની એસ્થર ડુફ્લો તથા હાર્વર્ડ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના પ્ર