મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર, ૨૧મી
ભારતના ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે ઉપરાંત ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. નવી દિલ્હી ખાતે પત્