કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત: ગુજરાતની આ 4 બેઠક
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠકને લઈને ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસ