Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજયમાં વરસાદ ની બીજી ઈનીગ્સ શરૂ થઇ છે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૮ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ થયો છે જેમાં ૨૫તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈંચ થી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ આજે તા.૧૭-૮-૨૦૧૮ ના રોજ સવારે ૭.૦૦ કલાક સુધીમાં અનેક તાલુકાઓમાં ત્રણ ઈચથી વધુ વરસાદ વરસ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ