Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં નવા DGPના તરીકે અનેક નામોની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આજે રાજ્યના નવા પોલીસ વડાના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા પાંચ નામ પંસદ કરવામાં આવ્યાં હતા જેમાથી ત્રણ નામો કેન્દ્ર રસકારમાં મોકલવામાં આવ્યા હતા. 
આજે રાજ્યના નવા DGPની જાહેરાત થઈ શકે  
આજે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમના નામમાંથી આજે રાજ્યના પોલીસ વડા તરીકે થઈ શકે છે જાહેરાત.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ