Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજ રોજ મહુવા તાલુકા નું બગદાણા પોલીસ સ્ટેશન માં બેલમપર PHC ના સહયોગ થી સર્વ રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા ઙાયાબીટીસ.બીપી.વજન.ઉંચાઈ તેમજ આરોગ્ય વિષયક સારવાર તેમજ તપાસ કરવામાં આવેલ. કાર્યક્રમ માં ઉપસ્થિત  ઙો.કલ્પેશભાઈ કુચા (મેઙીકલ ઓફિસર બેલમપર). કીશોરભાઈ બાલધીયા(CHO). ધીરુભાઈ સોલંકી(MPHS). મેહુલભાઈબારૈયા( MPHW). મુકેશભાઈ દિહોરા(MPHW) તેમજ બગદાણા પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ