Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોરબીમાં ખેડૂત અને માલધારી સમાજની મહારેલી આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં વરસાદ ઓછો થયો હોવાથી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને માલધારી સમાજના હિતમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીમાં જીલ્લાના કોંગી ધારાસભ્યો તથા આસપાસના ગામોમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. મોરબીના રાજમાર્ગો પર 'જય જવાન જય કિશાનના નારા'થી ગૂંજી ઉઠ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ