આણંદના કલાકાર અશોક ખાંટના ચિત્રનું, ચિત્તોડગઢ ફો
પર્યટન વિભાગ, રાજસ્થાન અને જિલ્લા કલેકટર કચેરી, ચિતોડગઢ દ્વારા બે દિવસીય ચિત્તોડગઢ ફોર્ટ ફેસ્ટિવલ ધૂમધામ થી ઉજવાઈ ગયો. ગોરા બાદલ સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને કિલ્લા પર આવેલ ફતેહ પ્રકાશ મહેલ મ્યુઝિયમમાં ચિત્તોડગઢ આર્ટ સોસાયટીના સહયોગથી