કોરોના મહામારીમાં ફરજ બજાવતા ડોકટરો અને પોલીસ કર્મીઓતો કોરોનાનો ભોગ બન્યાજ હતા. પરંતુ હવે ધીમે ધીમે CRPFના જવાનો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. ગત શુક્રવારે 12 CRPFના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે 150 જવાનોના રીપોર્ટતો હજુ પેન્ડીંગ છે અને કુલ 122 જેટલા CRPFના જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જોકે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં 2 જવાનોનું કોરાનાના કારણે મોત પણ થયું છે.