જમ્મુ કાશ્મીરના હંદવાડાના ચંજ મોહલ્લા ખાતે શનિવારે આતંકવાદીઓ તેમજ લશ્કર વચ્ચે થયેલી લોહીયાણ અથડામણમાં આર્મીના બે ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થઈ ગયા છે. લશ્કર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અથડામણમાં બે અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ અથડામણમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયા છે.
આર્મીએ આપેલી માહિતી મુજબ 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા આ અથડામણમાં શહીદ થયા હતા. આ ઉપરાંત એક મેજર, બે લશ્કરના જવાનો તેમજ જેએન્ડકે એસઓજીના એક સબ ઈન્સ્પેક્ટર પણ શહીદ થયા હતા.