દેશમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા લદાયેલા ૪૦ દિવસના લોકડાઉનના સારા પરિણામો મળી રહ્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૩ નવા કેસ નોંધાયા છે જેના કારણે દેશમાં કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા ૩૩,૬૧૦ થઈ છે. તેમાંથી ૨૩,૬૫૧ એક્ટિવ કેસ છે. ૨૪ કલાકમાં ૬૩૦ દર્દીનો સફળ ઇલાજ કરાયો છે.