ગુજરાતમાં આજે એક દિવસમાં કોરોનાનાં વધુ 326 કેસ નોંધાયા છે. અને છેલ્લાં 24 કલાકમાં વધુ 22 લોકોનાં મોત નિપજ્યા છે. અને આજના દિવસમાં કુલ 123 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવનો અત્યાર સુધી કુલ આંક 4721 થયો છે. તો અત્યાર સુધી કોરોનાને લીધે 236 લોકોનાં મોત નિપજ્યા છે. અને અત્યાર સુધી રાજ્યમાં કુલ 736 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે.