Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાના ચૂંટણીમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપાના લોકસભાના ઉમેદવારોનો ભવ્ય વિજય થયેલ છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો એ લોકશાહીનો વિજય, જનતાજનાર્દનનો વિજય છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના વ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વની જીત છે. શ્રી અમિતભાઇ શાહની કુશળ સંગઠન શક્તિ અને ચૂંટણી વ્યુહ રચનાની જીત છે. કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે આવું ભાજપે એક અખબાર યાદી જણાવ્યું છે. વિજયના ભાગરૂપે આજરોજ સાંજે 7.૦૦ કલાકે નિગમ બસસ્ટેન્ડ, નિગમ સોસાયટી પાસે, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, અમદાવાદ ખાતે જન અભિવાદન સભા  યોજાશે.

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકોમાં વિજય થયો છે તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપા વિજયી થયેલ છે ત્યારે જનતાને વંદન-અભિનંદન-ધન્યવાદ માટે અભિવાદન સભા આજે તારીખ ૨૩ મે સાંજે ૭.૦૦ કલાકે નિગમ બસસ્ટેન્ડ, નિગમ સોસાયટી પાસે, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિ રહેશે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ