Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મતદાનના છેલ્લા દિવસે ગોડસેની જન્મ જયંતિની હિન્દુ મહાસભાએ ઉજવણી કરી હતી. નાથુરામ ગોડસેનો જન્મ દિન નિમિત્તે રવિવારના દિવસે રોજ દૌલત ગંજ, ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં હિન્દુ મહાસભા કચેરીમાં ઊજવણી કરાઈ હતી. આ સમય દરમિયાન હિંદુ મહાસભાની ઓફિસમાં નાથુરામ ગોડસેની તસવીર જોવા મળે છે તેના પર માત્ર માળા જ ચડાવી ન હતી પણ આરતી ઉતારવામાં આવી હતી, ત્યાં હાજર લોકો વચ્ચે મીઠાઈ પણ વેચી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ