Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • AMC દ્વારા સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇ-ટોઇલેટ શરૂ કરવામાં આવશે. પ્રાયોગિક ધારણે કાંકરીયા વિસ્તારમાં ઈ-ટોઇલેટ ઇનસ્ટોલ કરવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ ગણતરીના દિવસોમાં લોકો શરૂ કરી શકશે. રૂ.8 લાખના ખર્ચે એક ઇ-ટોઇલેટ તૈયાર થાય છે. જેમાં ચલણી સિક્કો નાંખ્યા બાદ જ ઉપયોગ કરી શકાય છે. તે અત્યાધુનિક ટેકનોલોજીથી ઓટોમેટીક કામ કરે છે. વ્યક્તિના વપરાશ બાદ તે આપોઆપ સાફ થઇ જાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ