Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આયુષ્માન ખુરાના સ્ટારર ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મ 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મ સમલૈગિંક સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમારને ગે રિલેશનશિપમાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મના વખાણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે. પીટર ગેરી નામના બ્રિટિશ સોશિયલ એક્ટિવિસ્ટે આ ફિલ્મને લઈને ટ્વીટ કર્યું હતું અને તેને રીટ્વીટ કરી ટ્રમ્પે લખ્યું હતું કે, ‘ગ્રેટ.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ