ચીનના વુહાનમાં ફસાયેલા 330 લોકોને શનિવારે મોડી રાત્રે એર લિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 323 ભારતીય અને 7 માલદીવના નાગરિક છે. એર ઈન્ડિયાનું વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું ગયું છે. માલદિવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે જણાવ્યુ છે કે, અમારા નાગરિકોને કેટલાક દિવસો માટે દિલ્હીના કેમ્પમાં રાખવામાં આવશે. ત્યાંજ કેરળમાં આજે કોરોના વાયરસના બીજા કેસની પુષ્ટિ થઈ છે.