Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકડાઉન દરમિયાન 'બાહુબલી-ધ કન્ક્લૂઝન' ફિલ્મને ડબ કરીને રશિયન ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવી છે. ભારત ખાતેની રશિયન એમ્બેસીએ વીડિયો ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, રશિયામાં ભારતીય સિનેમાને લોકપ્રિયતા મળી રહી છે.

રશિયા અગાઉ જાપાનમાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી અને ત્યાંના લોકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. જાપાન બાદ હવે રશિયન ટેલીવિઝન પર આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ