Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

‘બાહુબલી: ધ કન્ક્લુજન’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે અને ફિલ્મની પ્રિ-રિલીઝ કલેક્શનનાં આંકડાઓ પણ આવી ચૂક્યા છે. આ આંકડાઓનું માનીએ તો બાહુબલીએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ સુલ્તાનને પછાડી દીધી છે. તમને જણાવી દઇએ કે, બાહુબલીએ આમિરને ફિલ્મ દંગલને પણ પાછળ છોડી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ