Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડનાં 'દબંગ' સલમાન ખાનનાં ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના થઇ. સમલાનની માતા સલમા અને દીકરી અર્પિતાએ ગણેશ પૂજા કરી મૂર્તિ સ્થાપિત કરી. આ દરમિયાન મોટાભાગનાં સ્ટાર્સ આ પૂજામાં શામેલ થયાં. જેમાં ખાસ હતી કેટરીના કૈફ. કેટરિના સમલાન ખાનનાં ઘરે ગણપતિ પૂજામાં શામેલ થઇ હતી. તે દર વર્ષે આ પૂજામાં શામેલ થાય છે.
આ વખતે ગણપતિ પૂજાનો વીડિયો અતુલ અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અલવીરા અને કેટરિના કૈફ પૂજાની થાળી લઇને આરતી કરતી નજર આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ