Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઈ દ્વીપના અસૈન્ય ક્ષેત્ર (ડીમિલિટ્રાઈઝ્ડ ઝોન, ડીએમઝેડ)માં રવિવારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ટ્રમ્પે જી-20 સમિટમાં કિમને મળવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે અમેરિકાના સંબંધ સારા થયા છે. ગત એક વર્ષમાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત છે. આ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે પહેલી ત્રિપક્ષીય બેઠક પણ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ