Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ટ્રમ્પ સરકારમાં ડોજે વિભાગના પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે પોતાના કારોબાર તરફ ધ્યાન આપ્યું છે ત્યારે ઈલોન મસ્કની સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ પૂરું પાડવા ટેલિકોમ વિભાગ તરફથી સેટકોમનું લાઈસન્સ મળી ગયું છે. આ સાથે કંપની ભારતમાં કમર્શિયલ ઓપરેશનના લોન્ચિંગની નજીક પહોંચી ગઈ છે. ભારતમાં ટેલિકોમ વિભાગ પાસેથી આ લાઈસન્સ મેળવનાર સ્ટારલિંક ત્રીજી કંપની છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ