Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવૂડની જાણીતી સિંગર કનિકા કપુર પણ કોરોનાની ચપેટમાં આવી ચુકી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કનિકા કપૂર થોડાં સમય પહેલાં જ લંડનથી પરત ફરી હતી. કનિકાએ લખનઉમાં એક ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી જેમાં 100 લોકો સામેલ થયા હતા. જણાવી દઈએ કે, કનિકા કપૂર રવિવારે (15 માર્ચ) લંડનથી પરત ફરી હતી. જોકે, કનિકાએ આ વાત છુપાવીને રાખી હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કનિકા એરપોર્ટના બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને ત્યારબાદ તે કોઈને પણ કંઈ કહ્યાં વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ