કેન્દ્રીય કેબિનેટે બુધવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ૧૯૭૧માં સુધારો કરવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૦ને મંજૂરી આપી હતી. સંસદના બજેટ સત્રમાં આ સુધારા ખરડાને રજૂ કરાશે. સુધારા ખરડા અનુસાર ચોક્કસ કેટેગરીમાં આવતી મહિલાઓને ૨૦ના સ્થાને ૨૪ સપ્તાહના ગર્ભનું એબોર્શન કરાવવાની પરવાનગી અપાશે. આ ચોક્કસ કેટેગરીની મહિલાઓનો ઉલ્લેખ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સમાં સુધારામાં કરાશે.