Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં CAAની વિરુદ્ધમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે . ત્યારે અમદાવાદની CEPT યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ CAAનો વિરોધ કરવા પોતાની જ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ડાબા હાથ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. જણાવી દઈએ કે CEPT યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં 484  જેટલા વિદ્યાર્થીઓને બેચલર, માસ્ટર તથા એમફિલની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જ્યાં 18 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ડાબા હાથ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે "તેઓ CAAનો વિરોધ નોંધાવવા કાળી પટ્ટી બાંધીને આવ્યા છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ