Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવતીકાલે લોકસભાની ચુંટણીની મતગણતરીના આડે કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પૂર્વ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર  ગીતા પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા હતો  અને અને સાથે સાથે તેઓ પોતાના પરિવારની સાથે જીતની ઉજવણી કરવા માટે તૈયારી પણ કરવા લાગ્યા છે. જયારે બનાસકાંઠાથી પરથી ભટોળએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેની સામે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરબતભાઈ પટેલ જંગી મતોથી જીતશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ