Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રીઓ વચ્ચેની ત્રીજી ટુ પ્લસ ટુ બેઠકમાં મંગળવારે બંને દેશ વચ્ચે હાઇએન્ડ મિલિટરી ટેકનોલોજી, અત્યંત અધિકૃત સેટેલાઇટ ડેટા અને મહત્ત્વની માહિતીની આપ-લે માટે અત્યંત મહત્ત્વનો ગણાતો બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રિમેન્ટ (BECA) પર હસ્તાક્ષર કરાયા હતા. ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ મધ્યે અમેરિકા સાથેનો આ કરાર લશ્કરી ભાગીદારીની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો મનાય છે. બંને દેશ વચ્ચેની મંત્રણાની સમાપ્તિ બાદ પત્રકારોને સંબોધન કરતા અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાએ ચીન દ્વારા સુરક્ષા અને આઝાદી સામે ઊભા થઇ રહેલા પડકારોનો સાથે મળીને સામનો કરવો પડશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ