‘આવી હશે આપણી દિલ્હી’ ટેગલાઈન સાથે કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. . તેમજ 20 હજાર લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે 30 પૈસા કેશબેક આપવાનું વચન પણ કોંગ્રેસે આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે જણાવ્યું છે કે, દિલ્હીમાં તે સત્તામાં આવે છે તો નેશનલ પોપ્યૂલેશન રજીસ્ટર (NPR) અને નેશનલ રજીસ્ટર ફોર સિટિઝન્સ (NRC) લાગુ નહીં કરવામાં આવે.
- 300 યુનિટ સુવિધાઓ ફી વીજળી, 300 થી 400 યુનિટ પર વીજળી સુધી 50 ટકા બીલ, 400 થી 500 યુનિટ પર 70 ટકા બીલ અને 500 થી 600 યુનિટ પર 75 ટકા બિલ ભરવુ પડશે.
- ગ્રેજ્યુએટ બેકારને 5000 રૂપિયા બેકારી ભથ્થુ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને 7500 રૂપિયા બેકારી ભથ્થુ
- BPL કોટાવાળા પરિવારોમાંથી એક વ્યક્તિને સ્ટાર્ટ અપ માટે 25 લાખ રૂપિયા
- મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ
- પ્રદુષણ પર કુલ બજેટની 25 ટકા રકમ ખર્ચાશે
- કોંગ્રેસે વાયદો કર્યો છે કે, છ મહિના બાદ લોકપાલ બિલ લાવીશ
- હોમી ભાભા રિસર્ચ ફંડ બનાવીને સંશોધનને પ્રોત્સાહન અપાશે
- AIIMS જેવી બીજી પાંચ હોસ્પિટલ બનાવાશે
- નાગરિકોને ઈમરજન્સી મેડિકલ હેલ્પ અને એમ્બ્યુલન્સની સુવિધા અપાશે
- અનધિકૃત કોલોનીઓના વિકાસ માટે પાંચ વર્ષમાં 35000 કરોડ ખર્ચાશે